SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૩૧૬ મુંબઈ, પોષ વદ ૩, રવિ, ૧૯૪૮ એક પરિનામકે ન કરતા દરવ દોઈ, | દોઈ પરિનામ એક દર્વ ન ધરત હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દવે ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં, અપને અપને રૂપ, કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.' સમયસાર . bWd તા. ૨૧-૧૧-૧૯૮૯, પ્રવચન ને. ૮૭ 33 પત્રક – ૩૧૬ અને ૭૧૭. board શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૧૬. સમયસારનું બનારસીદાસજી રચિત એક પદ છે અહીંયાં. કર્તા-કર્મ અધિકારનો વિષય છે. અહીંયાં પહેલીવાર સોભાગભાઈની સાથે દ્રવ્યાનુયોગનો વિષય છેડ્યો છે. અહીં સુધી ઉપદેશબોધનો વિષય ચાલ્યો છે. સિદ્ધાંતબોધનો વિષય પહેલવહેલો અહીંથી શરૂ કર્યો છે અને એ “સમયસારથી શરૂ કર્યો છે. એનો અર્થ એ થયો કે આ પહેલાં સમયસાર એમણે પોતે અધ્યયન કરેલું છે. સમયસાર અને સમયસાર નાટક બને. આ બનારસીદાસજી'નું “નાટક
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy