________________
(૭૩) પ્રતિષ્ઠા વેળાએ પણ કુટુમ્બ જેઓ હાજર હતા. તે સમયે ૧૩ તેર વર્ષની સમજણી ઉમર હતી. આજે સંવત ૧૧ માં મહારાજ બહાદુરસિંહજીની બરાબર ૫, વ. ષની ઉંમરે વિદ્યમાન છે. શ્રી સમેતશિખરજી, ચપ્પાપુરીજી વિગેરે તિર્થોને વહીવટ પ્રશંસનિયપણે હાથમાં અદ્યાપિ સુધી રાખતા રહી જૈન સમાજનું હિત જાળવે છે. | મુર્શિદાબાદ, વિહાર, વીરભૂમ, હુગલી, બલવાન, રંગપુર, દિનાજપુર, પરણિયા, સેંતાળપ્રગણા, રાજશાહી, હજારીબાગ, ગયા, અને કુચબિહાર જિલ્લાના પિતાના સઘળા ગામે વહિવટ કાયદાસર થતું હોવાથી રેવત અને રાજકર્તા બ્રિટિશ સરકાર, મહારાજ બહાદુરસિંહજીના ઉત્તમ ગુણેની પ્રસંશા કરે છે. નામદાર મહારાજ બહાદુરસિંહજીને અદ્યાપિ છ પુત્ર છે. તેમાં વડાકુમાર તાજબહાદુરસિંહજી, M. L. C. (૨) કુમાર શ્રીપાળ બહાદુરસિંહજી, (૩) કુમાર મહીપાળ બહાદુરસિંહજી (૪) કુમાર ભેપાળ બહાદુરસિંહજી (૫) કુમાર જગપાળ બહાદુરસિંહજી અને (૬) કુમાર હાલ છોટા છે.
મહારાજ બહાદુરસિંહજી બાબુસાહેબના વડાકુમાર ગ્રિી તાજબહાદુરસિંહજી ઈ. સ. ૧૯૨૯ના જુન માસની