________________
( ૭૨ )
જોવાય છે. શ્રાવકના દીકરાની યા તેથી વિશેષ છે. તે નામદારને આંગણે ગરીબ સ્વધર્મી વધુ ગયા હોય તા તેને પ્રથમ જમાડીને ગુદાનની પેઠે જે આપવાનું હોય તે બંધ મૂઠ્ઠીએ આપી વિદાય કરે છે. અને જૈનેતર યાચકાને ચાગ્ય દ્રવ્ય આપે છે, પરંતુ કાઇપણને નિરાશ કરતા નથી; કિમ્બહુના ! ! માજીસાહેબ મહારાજ બહાદુરસિંહજી દુગડ,
રાય બહાદુર માજીસાહેબ ધનંપતસિ’હેજીનાં બીજી પત્નિ શ્રીમતિ રાણી મૈનાકુમારી એ સિંહણ સિંહને જન્મે તેમ ઇ. સન ૧૮૮૦ વિક્રમ સ. ૧૯૩૬ માં નિ ભિક બહાર એટાનો જન્મ આપ્યા, નામ મહારાજ બહાદુરસિહંજી રાખવામાં આવ્યુ' પિતાશ્રી રાયબહાદુર મનપતસિ'હજીના હાથ નીચે સારી કેળવણી લઈને જમીનદારીમાં પણ એક મોટા રજવાડાના મહારાજાની પેઠે તાલિમ લીધી, જેથી રાયબહાદુર ધનપતસિહજી પિતાશ્રીની ઉજજવલ પ્રીતિમા ઉમેરા થાય છે. મહારાજ મહાદુરસિ'હજીએ તિર્થાધિરાજ સિદ્ધાચળછ, ગિરનારજી, સુમેતશિખરજી, માત્રુજી, અને કેસરિયાજી વિગેરે તિાની સહકુટુમ્બ પૂર્વક શાંતિથી યાત્રા કરી છે. વિ. સ', ૧૯૪૯ ના સિદ્ધાચળજીની તળેટીવાળા દહેરાની અંજનશલાકાને
'