________________
1
,
+ +
:
-
'
'
'
(૧) વાસ પછી સર્વ પ્રકારના જમણવાર કરવાનું તત્પન્નર નરપતસિંહજીએ હાથમાં લીધું હતું. તેથી વડા પુત્રરતન રા.બ. બાબુ ગણપતસિંહજી તથા રાંજા નરપતસિંહજી બાબુ સાહેબ તરફથી, સ્થાપેલ નવકારશી અને સ્વામીવત્સલ્યના જમણવારે દેશ અને પરદેશમાં પૂર્વજોની પેઠે નિયમિત થયા કરે છે. શ્રી સમેતશિખરજીની યાત્રાએ કે બીજા જેન તિર્થોની યાત્રા કરતે સંધ (બેસ્થ હજાર થાઓ) શ્રી આસિગ જ ( સુશિદાબાદ) યાત્રાર્થે પધારે તે તેને હવાગત વાળ પહેલે જમણવાર થાય ત્યારબાદ બીજા ગૃહસ્થ જમાય શકે. દરવર્ષની ઓળીના પારણને જમણવાર પ્રશંશવા લાયક છે. બંગાળ તરફ એકજ ધાન્યની ઓળી કરનારા છે. આ વ્રત કરનારાની સારી સંખ્યા હોય છે. તેઓ સવે શ્રીમાન બાબુસાહેબ સૂરપતસિંહજી અને ભાઈઓ સાથે વિધિપૂર્વક કરે છે. અને તે સઘળા ઓળીયાટાને તથા જૈનસંઘને જમાને અકેકે રૂપિયા તથા અકેકે શ્રીફળની પ્રભાવનાં આપે છે. આ કુંટુમ્બમાં નવપદજીને મહિમા ધ્યાન ખેંચનારે છે. મડળ પૂરવા ખાછળ સારી રકમ ખર્ચે છે. મળપૂજા બહુ ઠાઠથી ભણાવે છે. વૃત પૂર્ણ થતાં ઉજમણું પણ મહોત્સવ પૂર્વક કરે છે. સુપાત્ર દાને તથા અનુકંપાદાન આપવાની વિશેષ પ્રથા આ રાજા નરંપતસિંહજી બાબુસાહેબના કુટુંબમાં (કુમારમાં) સારી
I':' 10"
:-*
*
*
*
*
*
:
: :
-
:
-
.
.
*
*
*
. :
-
:
'! “
.
,