________________
(૩૦) રાજા નરપતસિંહજી દુગડ ની જમીનદારીના ગામે ૪૦૦ ચારસે મેલમાં સઘળા નજિક નજિક છે, જેની એકંદર માણસની વસ્તિ ૧૩૦૦૦૦ એકલાખને ત્રીશ હજારની છે. ત્યાં ભાઈએ બાંધેલ ગણપતગંજ ગામ ત્યાંના રાજા થયા. રાજ્યકરતી બ્રિટિશ સરકારે રાજા નરપતસિંહજીને કેસહિદને માનનિય ચાંદ એનાયત કર્યો. પિતાના ગામમાં જ્યાં સ્કૂલ, દવા બાના” નહોતા તે બાંધ્યા. ને સકેલરશીપને પણ પ્રબંધ કર્યો. તેમને ત્રણ પુત્રો થયા તેમાં મોટાપુત્ર (1) સુર પતસિંહજી છે. તેઓશ્રીને નકપતસિંહજી' અને બીજા વીરેદ્રપતસિંહજી એમ બે કુમાર છે. (૨) મહિપતસિંહજી છે. તેઓશ્રીને જેગેઝપતસિંહજી બારિદ્રપતસિંહજી, કનકપતસિંહજી અને કીતિપત સિંહજી એમ ચાર પુત્ર છે. (૩) ભૂપતસિંહજીને એક પુત્ર રાજેદ્રપતસિંહજી છે. રાજા નરપતસિંહજીએ સિદ્ધાચળ, ગિરનાર, આબુ, સમેતશિખરજી વિગેરે તિર્થો ની અને પાવાપુરી, ચંપાપુરી ને બનારસ વિગેરે કલ્યાશુક ભુમિની યાત્રા પણ આત્માને આહાઇ પમાડે તેવી રીતે કરી છે. વિ. સં. ૧૯૮૪ માં સ્વર્ગવાસ કર્યો.
પિતાશ્રી રાયબહાદુર બાબુ ધનપતસિંહજીના સ્વર્ગ