________________
(૬૫) લઈ પિતાની જમીનદારી ડિપાવી હતી. બાબુસાહેબ છત્રસિહજી નિમિક અને સ્વતંત્ર વિચારતા હતા. વિ. સં. ૧૪ ઈ. સ. ૧૯૧૮ માં ૧ એકસઠ વર્ષની ઉમ્મરે
સ્વર્ગવાસ કર્યો. બાબુસાહેબ છત્રસિંહજીને ૧ શ્રીપતસિહજી ૨ જગપતસિહજી નામના બે પુત્રે થયા, શ્રીપતસિહજી બ્રિટિશ એશિએશન ઓફ ઇન્ડીયાન કલકત્તા વિગેરે શહેરોની સંસ્થાના મેમ્બર છે. જગતપતસિંહજીને ચાર પુત્ર-કુમાર હાલ છે. ૧ રાજપતસિહજી બી.એ. ૨ કમળપતસિહજી ૩ પ્રજાપતસિહંજી ૪ જપત સિહજી છે. એમ બાબુસાહેબ રાયબહાદુર લલિમપત. સિંહજીને પરિવાર છે. રાયબહાદુર બાબુસાહેબ ધનપતસિંહ દુમડનું
સંક્ષિપ્ત જીવન વૃતાંત.. ઉપરોક્ત રાય બહાદુર બાબુસાહેબ મનપતસિહ, રાજા પ્રતાપસિંહજી ગડ બાબુના બીજા કુમાર હતા. ઈ.
૧૮૪ વિ. સં. ૧૮૬ માં ક્યું છીપમાં મોતી હવે, તેમ શ્રીમતિ મેહેતાકુમારીની કૃક્ષિથી જમ્યા, વૈશ્ય કેળવણી લઈ મિઠી તથા જમીનદારીને ઉચી હદ ઉપર લાવ વને પિતા તથા મોટા ભાઈ સાથે રહી કાળજીવંત બન્યાં. પિતાશ્રીએ બંને કુમારને ગામ વહેચી દીધા બાદ પિતાની
1. :
+ i
,