________________
(૪)
સાધન કરી આપ્યુ ઇ સન ૧૮૬૭ વિ. સં. ૧૯૨૩ માં ગવ`મેન્ટ (બ્રિટિશ સરકાર ) તરફથી રાયબહાદુરના માનવતા ઇલ્કાબ મળ્યેા. સંવત ૧૯૩૨ માં છત્રમાગ ઉફે કટગાળા ‘ ઉપવન' લાખા રૂપિયા ખર્ચીને માંધ્યુ જેની ખરાખરીનુ આખા બગાળદેશમાં નથી. અને તેમાં ભવ્ય જિનાલય બાંધ્યું, તેના ચિત્રકામ પાછળ અઢળક દ્રવ્ય વાપર્યું છે કે જેના બેટા નથી. એવુ ઉત્તમ કામ અને મકરાણા આરસનુ' સુશોષિત કર્યું છે. જે જોવા માટે હિન્દ આવતા યુરોપિયના ઉતરી પડે છે.
વિ. સ’. ૧૯૨૬ ઈ. સ. ૧૮૭૦ માં શ્રી સિદ્ધાચળ જીના સઘ મુર્શિદાબાદથી કાઢી તિથ માળ પહેરી. ને પાલીતાણામાં લ્હાણું તથા નવકારસીના જમણવાર કર્યાં. રસ્તામાં આવતા ઘણા ગામના રાજાની માનપૂર્વક મુલા કાતા થઈ. તેમાં જયપુર મહારાજા સવાઈ રામસિંહજીએ સઘસહિત રાય અહાદુર લક્ષ્મિપતસિ'હજીનુ' સન્માન કર્યું. ને તે દિવસથી પરસ્પર ગાઢ મિત્રાચારી થઈ. ઘણા ધા મિક કાર્યોંમાં સારી મદદ કરી, ઇ. સ, ૧૮૮૬ વિ. સ ૧૯૪૨ માં ૫૦ પચાસ વર્ષની ઉમરે સ્વર્ગવાસ કર્યાં,
તેમને એક પુત્રરત્ન કુમારશ્રી છત્રસિંહજી ઈ. સ. ૧૮૫૭ વિ. સ’. ૧૯૧૩ માં જન્મ્યા. તેઓએ સારી કેળવણી