________________
૭૮ ૧૫૯ લખમશી લાલજી કેડારા પ્ર૦ ૩ (મુનિસુ. વાસુ. અ.) ૭૯ ૧૯૬૯ બાઈ નાજુ
પાડલી પ્ર૦ ૩ (બે પાશ્વ, અજિત) ૮૦ ૧૯૬૭ ઓખાજી ડુંગાજી તખતગઢ પ્ર. ૩ (અનંત, ચંદ્ર, પદ્મ) ૮૧ ૧૯૬૭ બાઈ કૃષ્ણ
વીલપુર પ્ર૦ ૩ (વીર, શાંતિ, આદિ) ૮૨ ૧૯૭૬ મેહન હઠીની સ્ત્રી મતી અમદાવાદ પ્ર ૧ (આદિજિન.) ૮૩ ૧૭૬ સરૂપચંદ રાજાજી સિયાણા પ્ર૩ (ચંદ્ર, બે આદિ.) ૮૪ ૧૯૭૯ ભાઈચંદ તારાચંદની અમદાવાદ પ્ર. ૩ (અજિતાદિ.) સ્ત્રી મણું
પણ બાહુબળના છે. ૮૫ ૧૯૭૨ છોટાલાલ ઘેલા અમદાવાદ પ્ર. ૧ (આદિજિન.) - ( એવી રીતે નંબરવાર દહેરીઓ છે. દરેક દહેરી ઉપર મુળ ધણના
નામ કેતરવામાં આવ્યા છે.) ઉપર મુજબ ધનવસી ટુંકમાં જિનબિંબ પાષાણના છે. તદુપરાંત “સ્ફટિક રત્ન” ના સુંદર પ્રતિમા ૧૨ તથા પંચધાતુના એકલવા પ્રતિમા ૨૧ તથા પંચ તિથી, ધાતુના મુખ ૧ તથા ચાંદીના સિદ્ધચકછ ચિલને સ્થાપી દીધા છે બાકી ધાતુના ઘણા છે, જેમને જોઈએ તેમણે બાબુસાહેબના આ દહેરાંની ટુંકના મેનેજર સાહેબને મલ્યાથી પંચતિથી મળશે.
(૪૭)
છે