________________
(૨૪) વારી જાઉં વાર હજાર હે, સ્વર્ગ શિરામણીને તજી. સટ જીહાં લહે પ્રભુ અવતાર છે. સેહે છે ૧. દાયક નાયક જન્મથી સૈ૦ લા સુરતરૂ વૃદ હો, યુગલા ધર્મ નીવારણે. સિજે થયો પ્રથમ નરીંદ હૈ, સહજ, ૫ ૩ લેક નીતિ સાવ શીખવી, સૈ. દાખવા મુક્તિને રાહ હે, રાજ્ય ભળાવી પુત્રને, સૈક થા ધર્મ પ્રવાહ. હ૦ સહેજ ૪ સંજમ લેઈને સંચર્યો, સૈ૦ વરસ લગે વિણ આહાર હે, શેલી રસ સાહે દીએ, સૈ૦ શ્રી શ્રેયાંસને સુખસાર છે. સહેજ છે પ છે મોટા મહંતની ચાકરી, સૈ૦ નિષ્ફળ કદીએ ન થાય હે, સુનિપણે નમી વિનમી કર્યા, સૈ૦ ક્ષણમાં ખેચર રાય હે સેહજ છે ૬જનનીને કીધું ભેઢણું, સૈ. કેવળ રત્ન અનુપ છે, પહેલાં માતાજીને મેકલ્યાં સૈ૦ જેવા શીવવહુ રૂપ છે. સહેજ છે ૭પુત્ર નવાણું પરીવર્યા સે. ભરતનાં નંદન આઠ હ, અષ્ટ કરમ અષ્ટાપદે, સૈ૦ ગ્ય નિરૂધે નષ્ઠ છે. સહેજ છે ૮ તેહનાં બિંબ સિદ્ધાચળે; સૈ. પૂજે એ પાવન અંગ હા, ખીમાવિજય જીન નિરખતાં, સેઉછને હર્ષ તરંગ હે. સેહેજો ૯