________________
(૨૩૬) શાંક કહિંદ છે આદિ છે ૩અનુભવ અમૃત વરસત ચંદા ભવિક કુમૂદ મિલન કરિંદા છે આદિ છે ૪ છે - રબ અધિક આજ ઉદયે દિણંદા કૃપાચંદ્ર પ્રભુ ચરણેદા . બંદા આદિ છે ૫ છે
શ્રી ચકેશ્વરી માતાજીનું સ્તવન
હાંરે મા ચકેશ્વરી સીદ્ધાચળ વસીઆરે જીન રખેવાલની છે એ આંકણી છે હાંરે મા દેવી મા મટી દેવી છે મા ઇંદ્રાદીક જશે તેવી છે હાંરે માની અકલ સરૂપ કહીએ સેવી છે મા ચકેસરી રે ૧છે હાંરે મા બુડતા વહાણ ઉગારે છે કે સેવકના કાજ સુધારે છે હાંરે માની જાત્રા કરે તેને તારે છે મા ચકેસરી | ૨ | હાંરે માની જાત્રા સઉ કાંઈ આવે છે કે ચુંદીએ શ્રીફળ લાવે છે કે હારે માની ભક્તિ કરે તેને તારે છે મા ચકેસરી છે ૩ હારે મા મસ્તક મુગટ બીરાજે છે. માને કાને કુંડળ છાજે છે હાંરે માને ગોફણે ઘુઘરી ગાજે છે. મા ચકેસરી છે હાંરે માને કુમકુમ ચુડલા ખળકે છે કે માને જડાવ શું મણ ઝળકે છે. હાંરે માને કોટે પુતળીઆ લટકે છે ! મા ચકેસરી છે હાંરે માને લક્ષણ કર્માવર્તબાણું મા ચક પાંચસોએ નીરવાણું છે હાંરે ઉગે જાણે શશીયણ ભાણું