SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૯) ચળ ભેટે છે જેમણે અનાદીનાં દુરિત ઉમે ભી દો ભાવ અનતે અનંત ફળ પાવે છે જ્ઞાનવિમલસૂરિ એમ ગુણ ગાવે છે ભ૦ છે એ છે ૪ છે શ્રી સીમંધરસ્વામીનું સ્તવન, પુખલવઈ વિજયે રે, નયરી પુંડરગિણી સાર શ્રી સીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસ કુમાર છે જિર્ણ દરાય, ધરજે ધર્મ સનેહ છે એ આંકણી છે ૧ | મોટા નાહના આંતરે રે, ગિરૂઆ નવિ દાખંત કે શશિ દર્શન સાયર વધે રે, કેરવ વન વિકસંત | જિ. ૨ હામ ફૂઠામ ન લેખ રે, જગ વરસંત જલધાર ! કર દઈ કુસુમે વાસીએ રે, છાયા સવિ આધાર છે જિમ ૩ છે " રાયને રંક સરિખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર છે ગગાજળ તે બિહંતણું રે, તાપ કરે સાવિ દુર છે જિ. ૪ સરિખા સહુને તારવા રે, તિમ તુમે છે મહારાજ ને મુજશું અંતર કિમ કરે રે, બાંહે ગ્રહ્યાની લાજ છે જિવે છે, પ છે મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હાય પ્રમાણે છે મુજ માને સવિતણે રે, સાહિબ તેહ સુજાણ છે જિ. છે ૬ છે વૃષભલછન માતા સત્યકાર, નંદનરૂકિમણું કંત છે વાચકજશ ઇમવિનવે રે, ભયભંજન ભગવંત છે જિવા
SR No.007169
Book TitleMahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBabu Chothmal Chindaliya
PublisherBabu Chothmal Chindaliya
Publication Year1935
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy