________________
(૨૮) ભાવના ભાઈ માતા, નીજ આતમને તારી રે ! કેવલ પામી મુક્તિ સધાયા, યાને વંદણ હમારી રે. . મારા ૯. મુક્તિકા દવજા ખેલ્યા મેરાદેવી માતારે, કાલ અને સંખ્યા રહ્યા ઉગાડા, જખુ દે ગયા તાલા રે. . મા. ૧૦ છે સાલ બહાત્તર તીથ એસીયા, રાયવર પ્રભુ ગુણ ગાયારે મુની મનોહર પ્રથમ જીન-દકી, પ્રણમું પાયારે છે માત્ર ૧૧
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
દેશી લાલનની. સિદ્ધગિરિ ધ્યાવે ભવિકા, સિદ્ધગિરિ ધ્યા; ઘર બેઠાં પણ બહુ ફલ પાવે ભવિકા, બહુ ફલ પાવે છે એ આંકણી નંદીશ્વર યાત્રાએ જે ફલ હવે છે તેથી બમણેરું ફળ કુંડલગિરિ હેવે છે ભ૦ છે કું છે ૧. ત્રિગણુ રૂચકગિરિ, ગણુ ગજદંતા છે તેથી બમણે ફળ જબુ મહંતા છે ભ૦ છે જ છે પટગણ ધાતકી ચિત્ય જુહારે છે છત્રીશગણું ફળ પુખલ વિહારે છે ભય છે પુછે છે ૨છે તેથી તેરસગણું મેરૂ ચૈત્ય જુહારે છે સહસ ગણેરું ફલ સમેતશિખરે છે ભ૦ | સ | લાખ ગણેરું ફલ અંજનગિરિ જુહારે છે દશલાખ ગણે ફળ અષ્ટાપદ ગિરનારે ભ૦ છે અને ૩ કેડ ગણેરૂ ફળ શ્રી સિદ્ધા