SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) પાર્શ્વનાથનું સ્તવન, કોન રમે ચિત કૌન રમે, વામાનંદ વિના ચિત્ત કૌન રમે છે નેમિરાજ ચિત્ર વિકી, અશ્વસેન સુતકામ દમ. વન્માનંદ ૦ છે પારસ પારસ રસકે દાતા, અહિલંછન સે મુખગમે. વમ્માનંદ ૦ નયર બનારસ જન્મ લિયે. હ, દર્શન દેખત દુઃખશમે. વન્માનંદ - છે ઘેબર ખાજા ભજન પીરસ્યાં, કુકસ બાકુશ કૌન જમે? એ વમ્માનંદ છે નીલવરણ પ્રભુ કાંતિકે આગે, મરકત મણ સવી દૂર ભમે. વમ્માનંદ છે સેવક ચિંડાલીયા અરિહંતને પામી, હરીહર બ્રહ્મા કોન નમે. એ વમ્માનંદ | સિદ્ધગિરી સ્તવન. સિદ્ધગિરી કે મેરી બંદરે તિર્થપતિકે મેરી બંને દનારે. . ટેક છે બંદના પાપ નિકંદનારે; તિર્થ છે ભવદુખ વારણ શિવસુખ કારણ દર્શન હુઆ નાભિનંદનારે છે તિર્થ૦ | મારૂદેવી માયા રાયણ પાયા; પ્રણમું ઋષભ જિણુંદનારે. એ તિર્થ૦ છે અહનિશ ચાહુ ધ્યાન તમારે ક્યું ચાતક મન હે ચંદનારે. એ તિર્થ છે સેવક ચેમિલ શરછે તમારે કમ કાટે તળેટી મંડનારે છે તિર્થ છે
SR No.007169
Book TitleMahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBabu Chothmal Chindaliya
PublisherBabu Chothmal Chindaliya
Publication Year1935
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy