________________
(૧૩)
દેટીયું,
રાગ-ગજલ, ઘઉં ઘી પલ પલ છિન છિન નિશદિન; પ્રભુકી સમરણ કરલેરે. ઘી કે પ્રભુ સ્મરણ સબ પાપ કહત હે, અશુભ કરમ સબ હરલે રે. છે ઘી મનવચ કાય લગી ચરણના નિત; જ્ઞાન હૈયે મેં ધરલે રે. ઘી છે દોલત રામ પ્રભુ ગુણ ગાવે; મનવાંછિત ફળ વરલે છે. ઘધ વે છે
અથ સમતાની હોરી. મેં તે મમતાકુ દૂર ભગાઈ આજ જિનરાજસે પ્રીત લગાઈ. | સમતાકી ઢાલ સંવરકા ગેળા, શરાકી તે૫ ચઢાઈ. મેં ૦ મે વિનય બાણંદ વિવેક પલિતા; તપ તલવાર બનાઈ. મેં . એ શીયલ સન્નાહ સંજમકી સેના; સત્ય સવેગ સહાઇ. એ જ્ઞાન ગજેંદ્ર સુમતિ પટરાણી, મંત્રી સંતોષ સવાઈ. મેં વે છે દાન ચતુર સુખ ભલે રે, દયાકી ધજા ફરકાઈ.. ભાવ ભુવનમેં ચેતન રાજા, બત તપ ભજવાઈ. મેં પાપ રિપુદળ જેર કરણકુ એસી કર કે સઝાઈ. કહત અબીર ભવિક જિનવરસેહારી ખેલે ગુણ ગાઈ. મેં ૦ છે આજ છે