SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ઈબ્દોપદેશ દેહાદિને અભિનંદવાનું ફળ – બ્લોક-૪૬ ૧e- - 2િ. अविद्वान्पुद्गलद्रव्यं योऽभिनन्दति तस्य तत् । न जातु जन्तोः सामीप्यं चतुर्गतिषु मुञ्चति ॥ અજ્ઞ જે પુદ્ગલ દ્રવ્ય, રાચે તે પુદ્ગલો પછી; તેનો પીછો તજે નહીં, કદી ચતુર્ગતિ મહીં. અન્વયાર્થ – ચિ: વિદ્વાન] જે (હેય-ઉપાદેય તત્ત્વોને નહીં જાણનાર) અવિદ્વાન [પુદ્રિવ્ય) પુદ્ગલદ્રવ્ય(શરીરાદિ)ને [મનજ્વતિ] અભિનંદે છે - શ્રદ્ધે છે (અર્થાત્ તેને પોતાનું સ્વરૂપ માને છે), [તસ્ય નન્તો:] તે બિચારા જીવની સાથેના [સાનીથી સંયોગ સંબંધને તિ) તે (પુદ્ગલ) [ચતુતિષ નરકાદિ ચાર ગતિઓમાં નિીતુ ન મુતિ કદાચિત પણ છોડતું નથી. અર્થ - ત્યાગવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વને જે જાણતો નથી એવો અજ્ઞાની - અવિદ્વાન પુદ્ગલદ્રવ્યને પોતાનું સ્વરૂપ માને છે, તેથી તેમાં તે રાચે છે; અને તેથી તે પુગલો ચારે ગતિમાં તેની સમીપ જ રહે છે. જીવના વિકારના કારણે જીવની સાથેનો પુદ્ગલસંબંધ ચાલુ રહે છે, અર્થાત્ જીવની મુક્તિ થતી નથી.
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy