________________
આત્માનું રંજન-મનની સ્થિરતાથી થાય છે –
શ્લોક-૨૫
तदेव राज्यं हि धनं तदेव, તપસ્તવેવેઃ –ી રે સૈવ | स्वस्थे भवेच्छीतलताऽऽशये चेत्, नो चेद् वृथा सर्वमिदं हि मन्ये ।।
એ રાજઋદ્ધિ વળી એ સમૃદ્ધિ, એ સાધના, એ બળ, એ જ બુદ્ધિજો ચિત્તમાં શીતળતા રહે છે, ને અન્યથા સર્વ વૃથા ઠરે છે.
His kingdom is kingdom in reality, His wealth is a symbol of true prosperity, His penance as penance is valid and true His arts and his skills are successful too Whose mind is at peace on their possession And perpetual calm crowns his intention Without this peace, this tranquillity, What holds any value or validity?