________________
- જે સ્વમનને રંજન કરનારા હોય તે જનરંજક ન હોય તે પર દૃષ્ટાંત –
બ્લોક-૨૩
तावद्विवादी
નવરઝa, यावन्न चैवात्मरसे सुखज्ञः । चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति ।।
રાખે અપેક્ષા બહુ લોક કેરી, હોંશે વગાડે મતવાદભેરી; એણે ન ચાખો રસ આત્મભાવે, ચાખી શકે તે બસ, મૌન થાવે.
One is involved in debate and discussion, And pleasing people is his prime concern, Until he discovers the spiritual bliss, That is absolutely and naturally his; For, who in this world, on discovering The jewel that is 'all-wish-fulfilling', Goes on around the entire universe Foolishly proclaiming his fortune to others?