________________
વળી અનર્થકારી કાર્યો ન કરવા કહે છે
શ્લોક-૧૩
यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावत्, मूर्योऽपि कुर्यात् खलु तन्न कर्म ।।
- જે કાર્યમાંહી સુખ અલ્પ થાતું, ને ભાવિ કાળે બહુ દુઃખ થાતું; સંતાપ ને સંભવ મૃત્યુનો જ્યાં, મૂર્ખાય એ કાર્ય કદી કરે ના.
What good is that deed, that activity Which generates only a grain of gaiety, And causes a bond - unbreakable and endless, Instead, with worldly unhappiness, And subjects a being to agony of mind To go through a gruelling and gradual grind; Tell me, which fool, which mindless being, Spends all his life in such a doing.