________________
૧૧૪
હૃદયપ્રદીપ આત્માને શાંતિ આપનારા કાર્યને શોધી તેમાં જ પોતાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરે છે, તેઓ જ ખરી વિશ્રાંતિ અને આત્મહિત મેળવે છે અને તેઓ જ કાર્ય પરીક્ષામાં પણ પ્રવીણ ગણાય છે. Explanation - This verse cautions a self-seeker against intense involvement with worldly activities and the resultant spiritual thoughtlessness.
Various worldly affairs pull a man in many different directions. Constant distraction leads to restlessness and he loses control over his passions. Once self-control is lost, both wisdom and peace-of mind leave him. He forgets the true nature of his own 'self' and is exposed to eternal wandering in a mundane existence.