________________
છે જે આત્મવિચાર કરવા થોભતા નથી, તેને તે સ્વાથ્યસુખ મળતું નથી –
લોક-૩૫
યથા યથા ફાર્યશતાવુઢ્યું. વૈ, कुत्रापि नो विश्रमतीह चित्तम् । તથા તથા તેમ ૩રાપં, हृदि स्थितं सारविचारहीनैः ।।
ઘણાં બધાં કાર્ય તણા વિચારે, જંપે જરી ના નિજ ચિત્ત જ્યારે; વિચારશુદ્ધિ નવ હોય ત્યારે, તત્ત્વોપલબ્ધિ નહિ શક્ય ત્યારે.
Distracted and drawn in hundred directions, Restlessly involved in hundreds of actions, Driven by passions and devoid of peace, A man with a mind which is never at ease, Loses the wisdom he may have once had To discern the good from that which is bad. To a thoughtless being, ever unstable, The truth in his heart turns unattainable.