________________
જેમણે મનની સ્વસ્થતા, પ્રસન્નતાનું સુખ અનુભવ્યું છે, તેમને ભોગો ન રુચે –
લોક-33
तावत्सुखेच्छा विषयादिभोगे, यावन्मनःस्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा ।।
જેણે ન માગ્યું સુખ આંતરિક, તેને ગમે છે સુખ પૌદ્ગલિક; માણે મજા ચિત્ત પ્રસન્નતાની, તેને સ્પૃહા ના રહેતી કશાની.
One has desire to obtain happiness By pandering his senses, only unless He is unaware of the eternal ecstasy, Derived from mental tranquillity. But once he acquires even a bit Of joy that flows from a stable spirit, He neither has lust nor even the longing To rule all the three worlds for ever as a king.