________________
મનની પરમાત્મસ્વરૂપમાં લીનતા, જ્ઞાન અને સમાધિથી ચિત્ત પ્રસન્ન થાય છે. જ્યાં ચિત્ત પ્રસન્ન છે, વિષરૂપ લાગે છે
ત્યાં સિદ્ધિ આદિ
શ્લોક-30
याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये, चाअनधातुवादाः
रसायनं
ध्यानानि
मन्त्राश्च समाधियोग्य् . श्चित्ते प्रसन्ने विषवद् भवन्ति ॥
ગણાય જે દુર્લભ અષ્ટ સિદ્ધિ, રસાયનો, અંજન, સ્વર્ણ સિદ્ધિ; સમાધિઓ, મંત્ર, અનેક ધ્યાનઅશાંત ચિત્તે વિષની સમાન.
All eight enormous spiritual powers, Rarely attainable in this universe, Medicine enhancing life-longevity, Magical ointments and metallurgy, All contemplation and all incantations, Self-absorption and meditative exertions, Seem like poison, undersirable and deadly, Once one's mind is filled with ecstasy.