________________
મનોજયથી સંસારમાં સારભૂત એવાં યોગ, જ્ઞાન અને
સુખ પ્રાપ્ત થાય છે
શ્લોક-૨૯
मनोलयान्नास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च । समाधिसौख्यान्न परं च सौख्यं,
संसारसारं
त्रयमेतदेव ||
યોગો મહીં શ્રેષ્ઠ
જ્ઞાન મહીં ઉત્તમ સંતોષ જેવું સુખ હોય અન્ય, સંસારમાં સાર ત્રણે અનન્ય.
મનનિરોધ,
તત્ત્વબોધ;
No ‘meditation' is ever, more refined
Than complete ‘immersion and merger' of mind; No 'knowledge' can ever be deemed superior To constant reflection on ‘truth' and its nature. No worldly joy can stand comparison To joy that is obtained on ‘self-absorption'; These three are the sap, the sublime essence, Of all material and mundane existence.