________________
બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છતાં આપણું વાસણ ખાલી જ શા માટે રહે છે? આમ જ લોગસ્સ સૂત્ર દ્વારા અનેક રહસ્યો અપ્રગટ હોવાને કારણે આપણે તેનો જોઇતો લાભ ન લઇ શક્યા તે આપણો પ્રમાદ કે અજ્ઞાનનું કારણ માનવુંપડશે
આરોહની વિધિને આપણી અંદર વ્યવસ્થિત ચલાવ્યા પછી જ આપણે બીજા પ્રયોગોને બરાબર સમજી શકીશું. આજે પ્રયોગોને સમજવાનું કામ પૂરું કરવાનું છે. કેમકે કાલથી નામ-સ્મરણનો શુભારંભ થશે. ત્યારે પ્રયોગોને સમજવામાં અને વિધિવત કરવા સરળ થઇ જશે. પહેલાં આપણે પ્રત્યેક ચક્રોમાં એક એક ગાથા બોલીને આગળ વધીએ. (અહીંપૂરા સૂત્રનું ઉચ્ચારણ કરવાનું છે.)
હવે આપણે બીજા આરોહ અવરોહ પ્રયોગ માટે આગળ વધીએ છે. આમાં ઉપર સાત ગાથા સુધી જઇ બ્રહ્માંડમાં લગભગ ૧૦ ફૂટ સુધી જવાનું છે. આ વિધિને આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે. સાતમી ગાયાને બોલતાં બોલતાં આગળથી નીચે તરફ નમતા નમતા પૂરા જોરથી આજ્ઞા ચક્ર તરફ આવી છઠ્ઠી ગાથા બોલવી. પછી વિશુધ્ધિમાં પાંચમી ગાયા. ચોથી ગાયા અનાહતમાં, મણિપૂરમાં ત્રીજી ગાથા,
સ્વાધિષ્ઠાનમાં બીજી અને પેલી ગાથા મૂળાધારમાં બોલી વિધિ પૂરી કરવી. આવી રીતે આ યોજનામાં બે વાર લોગસ્સ આવે છે.
इते हुऐ चलते चले
***** - - - -
नाथा 7
* .
,
**
*
[55]