________________
જ્યોતિધારાનાં રૂપમાં, ઉર્જાનાં રૂપમાં અને વિધુતધારાનાં રૂપમાં વહેતી રહે છે.
આ ઉર્જાનાં પ્રયોગ માટે જ અહીં મંત્રની આજ્ઞાનું પ્રાધાન્ય બતાવવામાં આવ્યું છે. સંપૂર્ણ જીવ સૃષ્ટિમાં ફકત માણસ જ શબ્દોનો પ્રયોગ કરી શકે છે. એમાંય. સ્ત્રીઓનાં મગજમાં ૪૦૦૦ શબ્દો બોલવાની ક્ષમતા છે. આ ક્ષમતા અક્ષરોની નહીં, પણ શબ્દોની છે. આટલી ક્ષમતા તેના મગજનાં બન્ને ભાગોમાં વહેંચાયેલી હોય છે. એ કારણે જ તેના મગજનાં બન્ને વિભાગો સક્રિય રહે છે. કેટલીક સ્ત્રીઓ તો ૬૦૦૦ શબ્દો બોલવાની પણ ક્ષમતા ધરાવતી હોય છે. આ કારણે પણ સ્ત્રીઓ ચૂપ નથી રહી શકતી. એને બોલવાનો શોખ હોય છે. એવી જ રીતે પુરુષોમાં ૨૦૦૦ શબ્દો બોલવાની ક્ષમતા હોય છે. શબ્દોની સાથે ઉર્જાનાં આરોહ અવરોહથી પણ આપણને નિર્સગથી ત્રાવિત અનુગ્રહ શકિત મળે છે જેને કોસ્મિક એનર્જી કહેવામાં આવે છે. જેવી રીતે ધરતીમાં ગ્રેવીટેશન ફોર્સ છે, એવી જ રીતે ઉપર અંતરિક્ષથી કીર્તન સમયે આપણા મગજમાં ગ્રેસ ફોર્સ આવે છે. આ ગ્રેસ ફોર્સ પણ વર્તુળાકારે આવર્તમય હોય છે. જોવો નીચેનું ચિત્ર સરળતાથી સમજાઇ જાશે.
The First twelve chakras
[48]