________________
શકતા પરંતુ વિશુધ્ધ ચિર્દશામાં ઉપજેલી આપણી માનસિકધારાને ગ્રાફિક સિસ્ટમથી ચિત્રાંકિત તો કરી શકીએ છીએ ને? પ્રત્યક્ષાબોધ પ્રત્યેક વ્યકિતનાં અલગ હોય છે. અહીં તેને ત્રણ ધારાઓમાં અલગ કરી ત્રણ નમુનાઓ દ્વારા ગ્રાફિક શૈલીમાં ચિત્રિત કર્યા છે.
Perceptual cone Increased by Instrumentation
Normal human perceptual range. defines normal physical reality
H
Low clarity. questionable reality
3
S
Frequency of perceptual rangeA Graphic depiction of our perceptual cone
ચિત્ર નં. ૧માં જૂઓ પર્વત રૂપે બે રેખાઓથી પ્રત્યાક્ષાવબોધ કરાવવામાં આવે છે. ડોટ્સ વાળો બહારનો ભાગ શાસ્ત્ર વિન્યાસ દ્વારા પ્રોયોગિક કર્માણ રહિત નિરાવરણ સ્થિતિનું ચિત્રણ છે. મધ્ય ભાગ પૂરો ડોટ્સ રેખાઓનો અર્થાત્ કર્માણુઓથી ભરેલો છે. વિકલ્પ જન્ય તંદ્રાત્મક સ્થિતિમાં આ નિચલા સ્તરે વધારે ફેલાય જાય છે. એને અનાદિનિગોદ ન કહી શકીએ. કેમકે એમાં વિકલ્પ નથી હોતો. એ તંદ્રાત્મક સ્થિતિનું ચિત્રણ છે. નિગોદનાં જીવોનાં કર્માણ એટલા ગાઢા હોય છે કે તેને ડોસ રેખાઓથી ચિત્રિત પણ નથી કરી શકાતા. આ ગ્રાફિક મશીન એને કેવી રીતે પકડી શકે? સર્વજ્ઞ પ્રભુ પોતાના અનંત જ્ઞાનમાં એને જાણી દેખી શકે
છે.
100%
Who I am
Veil between who I think I am and who I am
Clarity of Perception
think I am
1
:
Frequency of perception B Cone of perception limited by definition personal reality
[ 135]