________________
ભકતનાં પોકારવાથી ભગવાને પાછા ફરવું પડે છે. પૂર્ણત્વ પ્રગટ ન કરે તો એ ભગવાન નહીં અને એમને પામીને પૂર્ણત્વ પ્રાપ્ત કરીએ નહીં તો આપણે ભકત નહીં એવી પરમ બોધિ સમાધિ મને, તમને અને આપણે સહુને જલદી પ્રાપ્ત થાઓ એજ અભ્યર્થના સાથે.
ૐ શાંતિ શાંતિ શાંતિ
[120]