________________
'.'
કદી
*
:
*
*
S
:
* ઈક
*
*
*
દરજી
S
Ses
એ બહુ જ અલ્પ માત્રામાં બને છે. અગર જો એની સક્રિયતા વધી જાય તો એને સહન કરવું પણ મુશ્કેલ થાય છે. વિજ્ઞાનનું કહેવું છે કે આ રસાયણ પુરુષ કરતા સ્ત્રીઓનાં મગજમાં વધારે ઝરે છે. એની અસર અને પરિણામ વિજ્ઞાન મોરફીનનાં ઇંજેકશન જેવી કહે છે. એન્ડોરિફિન રસાયણ માનવ દેહમાં દર્દનિવારકનું કામ કરે છે. એ કારણે જ ભકિત, ભાવ, તપ, ત્યાગને વખતે પેદા થતાં આ રસાયણને લીધે વેદના સહન કરવાની શકિત વધી જાય છે. શાંતિનાં સમયે પણ ચોક્કસ માત્રામાં વધારો થતો હોય છે. સમ્યક્દર્શનમાં આ સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે.
આપણે જોઇએ છીએ, સાંભળીએ છીએ, અનુભવ પણ કરીએ છીએ. કે મહાપુરુષોનાં આશીર્વાદથી વેદના ઓછી થઇ જાય છે. આ બધું આ રાસાયણિક પરિવર્તનથી સંભવ છે. વિજ્ઞાન હજી આની ઉપર આગળ શોધ ખોળ કરી રહ્યું છે. યોગી પુરુષોએ જે સાધના સમયે મેળવ્યું અને વિજ્ઞાન દ્વારા સમજવાનો આ નિરર્થક પ્રયાસ આપણી નબળાઇ માત્ર છે. ફકત રાત્વિક દ્રષ્ટિથી સમજતી વખતે પડતી તકલીફો ને દૂર કરવા, સરળ બનાવી સફળ રાખવા માટે વર્તમાન સમયે વિજ્ઞાનનો સહકાર લેવામાં આવ્યો છે. તો પણ વિજ્ઞાન કંઇ પૂરેપૂર સમજાવી તો નથી જ શકતું, કેમકે આ વાતનો સંબંધ ભકિત યોગ અને ભાવના સાથે છે આધ્યાત્મ અનુભૂતિનો વિષય છે. વિજ્ઞાન અભિવ્યકિતનો વિષય છે. શબ્દોની યાત્રા વિજ્ઞાન સમજાવી શકે છે. પ્રાણધારાનો ઉર્જામય પ્રવાહ વિજ્ઞાન
[107]