________________
णिव्वेगतियं भावइ मोहं चइऊण सव्वदव्वेसु । जो तस्स हवेच्चागो इदि भणिदं जिणवरिंदेहिं ॥७८।।
वैराग्य धार भव भोग स्वदेहसे वो, देखा स्वको यदि सुदूर विमोहसे हो । तो त्यागधर्म समझो उसने लिया है, संदेश यों जगतको प्रभुने दिया है ||७८।।
વૈરાગ્ય ધારી ભવ ભોગ સ્વદેહથી જે નિર્મમ બની સ્વ, સ્વમાં સ્વથી દેખતો જે તે જાણજો ધરમ ત્યાગ રૂડો ધરે છે
તેને જિનાગમ મહી મુનિવર કહે છે. ૭૮
अर्थ-- जिनेन्द्र भगवानने कहा है कि, जो जीव सारे परद्रव्योंसे मोह छोडकर संसार, देह और भोगों से उदासीनरूप परिणाम रखता है, उसको त्यागधर्म होता है।
જે જીવ સર્વે પરદ્રવ્યોમાંથી મોહ છોડીને સંસાર, દેહ અને ભોગોમાં ઉદાસીન | પરિણામ રાખે છે, તેને ત્યાગધર્મ હોય છે એમ જિનેન્દ્ર ભગવાન કહે છે
बारस अणुवेक्खा ८३