________________
रागो दोसो मोहो हास्सादी-णोकसायपरिणामो । थूलो वा सुहुमो वा असुहमणोत्ति य जिणा वेंति॥५२॥
नौ नोकषायमय जो परिणाम होना, संमोह रोष रतिको अविराम ढोना ।। हो स्थूल सूक्ष्म कुछ भी जिनका बताना, वे ही रहे अशुभ सो मन दुःख बाना ||५२।।
નૌ નોકષાય રૂપ જે પરિણામ થાય વળી મોહ રોષ રતિ ભાવ વિભાવ થાય, તે સ્થૂળ સૂકમ વળી મિશ્રપણે વિરાજે તે સર્વને અશુભરૂપ જિનો નિવાજે. પર*
अर्थ- राग, द्वेष, मोह, हास्य, रति, अरति, शोक, भय, जुगुप्सा, स्त्रीवेद, पुरुषवेद और नपुंसकवेदरूप परिणाम भी चाहे वे तीव्र हों, चाहे मन्द हों, अशुभमन है, ऐसा जिनदेव कहते हैं।
रा, द्वेष, मोड, खास्य, रति, २२ति, शो5, मय, शुगुप्सा, स्त्री३६, पुरुषवेद અને નપુંસકવેદરૂપ પરિણામ- ભલે પછી તે તીવ્ર હોય કે મર્જ હોય - અશુભમન રૂપ છે, એમ જિનદેવ જણાવે છે.
बारस अणुवेक्खा ५७