________________
जलबुब्बुदसक्कधणूखणरुचिघणसोहमिव थिरं णं हवे । अहमिंदट्ठाणाई बलदेवप्यहुदिपज्जाया ||५||
हो के मिटे कि बलदेव नरेन्द्रका भी, नागेन्द्रका सुपद त्यों न सुरेन्द्रका भी । ये मेघ द्रश्य सम या जलके बबूले, विद्युत् सुरेश धनुसे नसते समूले ||५||
(वसंततिलडा)
બનીને મટે છે બળદેવ નરેન્દ્રની પણ, નાગેન્દ્ર તેમજ સુરેશની પદવીઓ પણ, આ મેઘ જેમ વળી, પાણી તરંગ જેવા,
આકાશ ચાપ વિજળી સમ નષ્ટ થાતાં. ૫
अर्थ - अहमिन्द्रोंकी पदवियां और बलदेव, नारायण, चक्रवर्ती आदिक. पर्यायें पानी के बुलबुलेके समान, इन्द्रधनुषकी शोभाके समान, बिजलीकी चमकके समान और बादलोंकी रंगबिरंगी शोभाके समान स्थिर नहीं है। अर्थात् थोडे ही समयमें नष्ट हो जानेवाली हैं ।
અહમિન્દ્રની પદવીઓ અને બલદેવ, નારાયણ, ચક્રવર્તીની પર્યાયો પાણીના પરપોટાની માફક, મેઘધનુષ્યની શોભા સમાન, વીજળીના ઝબકારા સમાન અને વાદળોની રંગબેરંગી શોભાની સમાન સ્થિર નથી. અર્થાત્ થોડા જ સમયમાં નષ્ટ थवावाजी छे.
१० बारस अणुवेक्खा