________________
પંચાસ્તિકાય
૭૩
વિવેચન : સંવર થાય તા જ નિર્જરા થાય. ભાવમેાક્ષ તેરમે અને દ્રવ્યમેક્ષ ચૌક્રમે થાય. કેવળજ્ઞાન થયા પછી છ મહિનાની અંદર માક્ષે જવાના હાય તે સમ્રુદ્ધાત કરવા જ પડે. વધુ કાળ હોય તે કરે કે ન પણ કરે. અહીં નવતત્ત્વની વાત પૂર્ણ થઈ. હવે બાકીની ૨૦ ગાથા ચૂલિકારૂપ છે,
मोक्षमार्गप्रपंच सूचिका चूलिका ॥
जीवसहावं गाणं अप्पडिहददंसणं अणष्णमयं । चरियं च तेसु यिदं अस्थित्तमर्णिदियं भणियं ॥ १५४ ॥ ज्ञानमप्रतिहतदर्शनमनन्यमयं ।
जीवस्वभावं
चारित्रं च तयोर्नियतमस्तित्वमनिन्दितं भणितं ।। १५४ ॥ અર્થ : જીવના સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિશ્ચયમય એવા સ્થિર સ્વભાવ) તે ‘નિર્મલ ચારિત્ર’ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે.
વિવેચન : જીવના સ્વભાવ જ્ઞાનદર્શનસ્વરૂપ છે. જ્ઞાનને તદ્ન ઘાત કરે એવું કાઇ કર્યું નથી. સંપૂર્ણજ્ઞાન અવરાઈ ન જાય. જ્ઞાનદર્શન સંપૂર્ણ પ્રગટે ત્યાર પછી આવરણ ન થાય, જ્ઞાનદર્શન પેાતાનું સ્વરૂપ છે.
जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ । जदि कुणदि सगं समयं पव्भस्सदि कम्मबंधादो ॥ १५५ ॥ जीव: स्वभावनियतः अनियतगुणपर्यायोऽथ परसमयः । यदि कुरुते स्वकं समयं प्रभ्रस्यति कर्मबन्धात् ॥ १५५।। અર્થ : વસ્તુપણે આત્માના સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પરસમયપરિણામીપણે અનાદિથી પરિણમ્યા