________________
પંચાસ્તિકાય
उदयं जह मच्छाणं गमणाणुग्गहयरं हवदि लोए । तह जीवपुग्गलाणं धम्मं दव्वं वियाहि ||८५॥ उदकं यथा मत्स्यानां गमनानुग्रहकरं भवति लोके । तथा जीवपुद्गलानां धर्मं द्रव्यं विजानीहि ॥ ८५ ॥ અર્થ : જેમ મત્સ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે 'धर्मास्तिय' लागुवो.
૪૪
વિવેચન : ગતિ કરનારા દ્રવ્યેા જીવ અને પુદ્દગલ छे. जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ॥ ८६ ॥ यथा भवति धर्मद्रव्यं तथा तज्जानीहि द्रव्यमधर्माख्यं । स्थितिक्रियायुक्तानां कारणभूतं तु पृथिवीव ॥८६॥
અર્થ : જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્મોસ્તિકાય પણ છે એમ જાણેા. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે.
વિવેચન : ગતિમાનને સ્થિર કરવામાં અધર્મો સ્તકાય સહાયક છે.
जादो अलोगलोगो जेसिं सम्भावदो य गमणठिदी । दो वि य मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ||८७ || जातमलोकलोकं ययोः सद्भावतश्च गमनस्थितिः । द्वावपि च मतौ विभक्तावविभक्तौ लोकमात्रौ च ॥ ८७ ॥
અર્થ : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લેક અલાકના વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય