________________
શ્રી વીતરાગાય નમઃ
પરમાત્મ પ્રકાશ
અધિકાર-8, ગાથા-૧૮ - સળંગ પ્રવયન 6. ૧૧૩
મંગલાચરણ નમો લોએ સૌ અરિહંતાણ;
નમો લોએ સૌ સિદ્ધાણ;
નમો લોએ સો આયરિયાણ; - ----- નમો લોએ સો ઉવઝાયાણ;
નમો લોએ સો ત્રિકાળવર્તી સાહુણ;
3ૐકાર બિંદુ સયુંક્તમ્, નિત્યં ધ્યાયન્તિ યોગિનું,
કામદં મોક્ષદ ચૂર્વમ્, ૐકારાય નમોનમઃ,
મંગલમ્ ભગવાન વિરો, મંગલમ્ ગૌતમોગણી, મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્.
નમઃ સમયસારાય, સ્વાનુભૂલ્યા ચકાસતે, ચિસ્વભાવાય ભાવાય, સર્વ ભાવાંતર
ત્રિકાળ દિવ્યધ્વનિ દાતાર... આજ ભગવાનના મોક્ષદિનનો દિવસ છે (જી પ્રભુ), મૈગમનયે આરોપથી, ભૂતકાળમાં થઈ ગયા છે ને ઈ તો (બરાબર) એને અત્યારે કહેવુ, એ તો નૈગમનયના કથનો છે. ભગવાન, આ ચૌદશની પાછલી રાતમાં મોક્ષમાર્ગની ત્રણ જે પર્યાય દર્શન-જ્ઞાન-ચારિત્ર (જી પ્રભુ) એની પૂરણ થઈ, ચૌદમે આહાહાહા.... એનો વ્યય થયો (જી) અને મોક્ષનો