________________
સમાધિ-સાધના બાહ્યની વસ્તુ જેવા જેમ ચક્ષુ જોઈએ, તેમ જ્ઞાનચક્ષુથી અંતરની વસ્તુ જેવાય. જ્ઞાનચક્ષુ વિના આત્મા જેવાય નહીં. આત્મા અરૂપી છે. એ રૂપી તે છે નહીં. દેવતા હોય તેને ચીપિયે હોય તે ઝલાય, તેમ આત્મા ચર્મચક્ષુથી ન જણાય. તે એને જોઈએ શું? તે કે દિવ્યચક્ષુ. એ દિવ્યચક્ષુ જ્ઞાની પાસે છે. એ ચક્ષુ ચડાવે ત્યારે આત્મા દેખાય. યેગ્યતા હોય તે જ્ઞાની માગે જ હોય તેને બેલાવીને આપી દે.
યેગ્યતા એટલે શું?
યેગ્યતા એટલે ભાવ, પ્રેમ. એને ઉપર જ ભાવ પ્રેમ આવે તે કામ થઈ જાય.
ઠામ ઠામ આત્મા જુઓ. કાળું ઘેલું જેવા ગયા ત્યાં માર્યો ગયા સમજજે. આ મારે સાક્ષાત્ આત્મા, આય
મારે સાક્ષાત્ આત્મા. “Úહિ તૃહિ એક એ જ. આત્મા . ઉપર પ્રેમ પ્રીતિ ભક્તિ નથી થઈ તે કરવી છે, તે માટે આ દાવ આવ્યો છે. માટે ચેતી જાઓ.
માત્ર વૃષ્ટિકી ભૂલ હૈ”—અવળાનું સવળું કર્યું નહીં. ભાત સવળી કરી નાખી નહીં, નહીં તે ઝેરનું અમૃત થાય. આ બાઈ, આ ભાઈ, આ સારે, આ નરસ, આ વાણિયે, આ બ્રાહ્મણ–એમ માયા જોઈબાહ્ય દૃષ્ટિએ સાચું જોવાય નહીં, ઊંડા ઊતરે તે સાચું જોવાય. સાચું જોવું જોઈએ. તે શું? તે કે આત્મા.
જ્ઞાનીએ ઠામ ઠામ આત્મા જોયે છે. ઠામ ઠામ આત્મા જેવાય તે ઝેરનું અમૃત થઈ જાય. ઠામ ઠામ એક જ જેવાય ત્યાં નિધાન છે. વૃષ્ટિ તે ફેરવવી જ પડશે. તારી વારે વાર. વૃષ્ટિ ફરે તે હાલ, નહીં તે હજુ વાર છે.