SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ થોડાક અભિપ્રા આનંદથી ભરી શકાય છે, એ સરળ રીતે બતાવ્યું છે. આપણું ભવિષ્ય સુધારવું કે બગાડવું તે આપણા હાથની જ વાત છે. લેખકે આ બાબતને સરળ વિવરણ કરીને દાખલા-દલીલે સહિત પુસ્તકમાં રજૂ કરેલ છે. શુભ ભાવના અને સત્ સંકલ્પભર્યા સુવિચારે કેવા સુભગ પરિણામ જગવે છે, તે સંખ્યાબંધ દૃષ્ટાંતે દ્વારા સમજાવ્યું છે. -- ગાયત્રી વિજ્ઞાન સંપાદક છે. અવધૂત વિચાર શકિતને અદ્દભુત પ્રભાવ ભા. ર-૩ પ્રસ્તુત પુસ્તકમાં ચિંતા અને નિરાશાજનક વિચારેની સ્વાથ્ય પર કેવી ખરાબ અસર થાય છે અને વિચારથી અને પ્રસન્નતાથી જીવન આનંદથી કેટલું સભર કરી શકાય છે, એ સરળ રીતે બતાવ્યું છે. આપણું ભવિષ્ય સુધારવું કે બગાડવું તે આપણા હાથની જ વાત છે, તે લેખકે દાખલા-દલીલે સાથે પુસ્તકમાં રજૂ કર્યું છે. લેખકની શૈલી ખૂબ જ સરળ અને સચોટ સહ સુંદર છે. –મુંબઈ સમાચાર વિચારશક્તિને અદ્દભુત પ્રભાવ - પરમ પૂ. ચૈતન્યદેવી મહાસતીજી કૃત “વિચારશક્તિને અદ્ભુત પ્રભાવ” એ અભુત જ પુસ્તક છે. રેગ શરીરમાં નથી પણ મનમાં જ છે. એ વાતનું આ પુસ્તક ભાન કરાવે છે. આપણે
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy