SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. આત્મબોધ હે સહજાનંદી ! આ પુદ્ગલાનંદિપણું તને શોભે નહિ, તેને ત્યાગ કર, અને સહજ સુખને ભેગતા બન. ૬૩, હે સુખથી! સુખની શોધ બહાર કરવાને બદલે અંતરની ગુફામાં તેની શેધ કર, ત્યાં જ તે તને સાંપડશે, આજે નહિ. ૬૪. હે વિવેકી ! વિવેકથી પંથ કાપ જે, રસ્તામાં વિષયવિકારના કાંટા વેરાયેલા છે, તેથી સાવધાન રહેજે. ૬૫. હે મુસાફર ! આ મુસાફરખાનાને મેહ ન કરજે. ૬૬. હે પ્રવાસી ! પ્રવાસ સાવધાનીથી કરજે. રસ્તામાં કામ, ક્રોધ, મોહ, લેભાદિ લૂંટારાને વાસ છે, તે તને ન લૂંટી લે તે માટે સતત જાગૃત રહેજે. ૬૭. - હે શિવાભિલાષી ! તારા કલ્યાણ માટે, શિવ સુંદરીને વરવા ઉતાવળે, પ્રમાદ છેડીને પ્રયત્નવંત બનજે. ૬૮. હે વિલક્ષણ! તારી વિલક્ષણતાની શેપ આજથી–અત્યારથી આદર. ૬૯. હે પંથી ! સુખાભાષને મેહ, ત્યાગ તે સાચું સુખ લાભે, બીજે કંઈ ઉપાય નથી. ૭૦. હે પરદેશી ! પરદેશને સ્વદેશ સમજવાની અજ્ઞાનતા દૂર કરવા સતત પ્રયત્ન સેવ. ૭૧. હે પુરુષાથી ! સ્વાનુભવ પ્રાપ્તિને પુરુષાર્થ તું સત્વર આદરજે. ૭૨.
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy