SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. આત્મબોધ ડે સમય વ્યતીત થતા શરીરમાં કીડા ખદબદે છે, તે શું તું નથી જાણત? છતાં આત્મસૌંદર્યને ન જોતા શરીરમાં સૌંદર્યને શું જોવે છે? અને મેહે છે. આ ભૂલને ટાળી સૌંદર્યની રાશિ આત્મ સૌંદર્યની આજથી આ, પળથી શોધ કર અને તે સૌંદર્યમાં મુગ્ધ બની જા, તે જ શ્રેયને પંથ છે. ૪૦. હે આત્મવિશ્વાસુ! તારે આત્મવિશ્વાસ તારી ડૂબતી નૈયાને તારણહાર શ્રદ્ધારૂપી દર છે, તેને સહારે નાવ તરી જશે. માટે આ જ પળથી આત્મવિશ્વાસુ બન. ૪૧. તમે મહાન આત્મા છે, આ શ્રદ્ધાને, આ વિશ્વાસને, હૃદયમાં દઢ કરે, અને તમે દીન, હીન કે પાપી વગેરે નથી, એ શ્રદ્ધાને દિલમાં સ્થાન આપે. એ જ શ્રદ્ધા સારભૂત છે, એ શ્રદ્ધાને દિલમાં ધારણ કરે, અને ભાવથી પાર ઉતરે. ૪૨. હે નિરામય આત્મન ! આ નિ:સત્વ રોગ તને શું ગી કરી શકવાને છે? તું તે નીરોગ નિરામય છે, તેનું સતત ભાન રાખ. ૪૩. હે સુખના સાગર ! આ જડ તત્ત્વ તને દુઃખ કેવી રીતે આપી શકે? ન જ આપી શકે. તું જ સુખ સાગરને કેઈ જ સ્પર્શ કરવાને સમર્થ નથી. આ ભાનને સતત જાગૃત રાખ. ૪૪. વિ ન હોત તે હદયમાં સૂતેલી શક્તિઓની ભાળ જ ન લાગત. ૪૫. આપણું મોટા ભાગના ભયે કાલ્પનિક જ હોય છે, તેનાથી ભય ન કરો. ૪૬.
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy