________________
આત્મબાધ
તત્ત્વાપદેશ સમયે તે તેમના ઘાત કરે છે, તાત્પર્ય કે ગુરુએ ઘણી ઘણી વાર યુકિત પ્રયુકિત વડે સમજાવ્યા છતાં તેમનુ તેમનાથી ગ્રહણ થતું જ નથી. તે કવાસના મનને નિરાધ કરવા છતાં પણ જીતવી કઠિન છે. તેને કમવાસના કહેવાય છે.
કામ્ય વાસના આ કામ્ય એટલે કવ્ય શેષ, મારું આ અમુક કન્ય છે, તે કર્તવ્ય બાકી છે, ઇત્યાદિ દૃઢ ભાવના હાવી તે. તેની શાખાએ પણ ઘણી છે. ઉપરાંત તેને વિસ્તાર પણ અનંત છે. વ્યવહારી તૃષ્ણાઓવાળા માનવાનાં કામ્યકમેાંની સખ્યા નક્કી કરવી અશકય છે. તે કામ્યવાસના આકાશ કરતા પણ વિશાળ અને પર્યંત કરતા પણ અચલ છે. એ કામ્યવાસનાને આશા પિશાચિકા પણ કહે છે. તેના વડે જ આ સ લોકો ગાંડા જેવા ખનેલ છે. અને દુઃખાગ્નિથી બન્યાઝળ્યા, હાય હાય કરી બૂમા પાડે છે. કોઈક થાડા સંત પુરુષો જ માત્ર એક મહામત્ર વૈરાગ્ય મળ વડે આ આશા પિશાચિકાના પાસથી છૂટી સર્વાંગ શીતલ થયેલા જોવામાં આવે છે.
આ ત્રણ પ્રકારની વાસનાએ વડે મન આવરીત હાવાથી આ આત્મતત્ત્વ અનુભવવામાં આવતુ' નથી. તેથી વાસનાઓને નાશ એ જ તમામ સાધનાનુ` મૂળ છે.
વાસના નિવૃત્તિના ઉપાય
(૧) અપરાધવાસના વિચારપૂર્વક નિશ્ચય કરવાથી નિવૃત્ત થાય છે.
(૨) કવાસના ઇશ્વરની કૃપાથી નિવૃત્ત થાય છે. ખીજા