________________
આત્મબોધ મનથી, વચનથી, શરીરથી વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે. ૪૩. બ્રહ્મચર્ય અશકય છે તે ભ્રમ ટાળે. ૪૪.
માનવી વિકાર પૂતિ અર્થે નથી, વિકારના સંયમ અર્થે છે. ૪૫.
લગ્ન એ જીવનને આદર્શ નથી, માનવી જીવનને આદર્શ તે બ્રહ્મચર્ય છે. ૪૬.
જે લગ્નમાં બ્રહ્મચર્યના આદર્શ નથી, તે લગ્ન સફળ ન અની શકે. અશાન્તિ માત્રનું મૂળ અહીં છે. ૪૭.
બ્રહ્મચર્યની સિદ્ધિ શાથી થાય?
બ્રહ્મચર્ય એ સ્વાભાવિક છે, અબ્રહ્મચર્ય અસ્વાભાવિક છે, મિથ્યા છે, “એ ધારણા હૃદયમાં દઢ કરે.૪૮.
સૂતાં, જાગતાં, હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં બ્રહ્મચર્ય રટે, બ્રહ્મચર્ય ટો, બ્રહ્મચર્ય રટે, બ્રહ્મચર્ય રટ. ૪૯.
વીર્ય-રક્ષતુ-બ્રહ્મચર્ય-રક્ષતુ પાર્થ” એ જપમાં અજબ જાદુ છે, તેને રો! ૫૦.
સ્ત્રી હો તે પુરુષમાત્રમાં બાળભાવ કલ્પ. પુરુષ હે તે સ્ત્રીમાત્રમાં માતૃભાવ ક. ૫૧.
વ્યસનમાત્રથી દૂર રહો, ખરાબ ભાષણ-શ્રવણ ત્યાગે. પર. બીભત્સ ચિત્રો ન દેખે, ન સંઘરે. ઈન્દ્રિના વિષયે પરિહરે. જીભના સ્વાદને જતે.