SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબોધ જેમ કિંપાક ફળ રૂપે, રંગે, સ્વાદે સુંદર હોય છે, છતાં ખાનારના પ્રાણ હરે છે, તેમ જ સુંદરમાં સુંદર ભેગવેલા ભેગેનું પરિણામ પણ દુઃખમાં જ પરિણમે છે, માટે હે સુજ્ઞજને! તેને ત્યાગ જ શ્રેયકર છે એમ વિચારે. ૮૮. હે આ ! અનિત્ય વસ્તુને મેહ ત્યાગો, નિત્ય વસ્તુને પ્રેમ કરે. ૮૯.. હે શૂરવીરે ! મેહ છત બને, મેહને જીતનાર જ સાચો શૂરવીર છે. ૯૦ શાશ્વત સુખ માટે અશાશ્વત વસ્તુઓને ત્યાગ જરૂરી છે, તે સદા યાદ રાખે. ૯૧. હે સુખાથ ! અંતરમાં જ સાચું સુખ વસેલું છે, માટે ત્યાં જ શોધવાનો પ્રયત્ન કર, બાહ્યમાં વ્યર્થ ફાંફા ન માર. ૯૨. પરમાર્થ સમાન સુખ નથી, સ્વાર્થ સમાન દુઃખ નથી. ૯૩. હે પુરુષાર્થી! આંતર શત્રુઓને જીતવાને સતત પુરુષાર્થ કર, તે જ શ્રેયને માર્ગ છે. ૪. ગરીની સેવા એ પ્રભુ સેવા સમાન છે. ૯૫ હે દાનવીર! નિષ્કામ ભાવે જ દાન કર. હે સેવાથી ! સેવા ધર્મ ગહને ગીને પણ અગમ્ય છે, તે સેવા ધર્મ અંગીકૃત કરીને જીવનને સાર્થક કરવા કટીબદ્ધ થા. ૯૬.
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy