SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબેક સતને નિવાસ હદયમાં છે. ૪૦. પ્રભુ મહાવીરને ગૌતમસ્વામી ઓળખી શકે છે. ગૌશાલે ઓળખી શકે નહિ. એ જ પ્રકારે જ્ઞાનીને જ્ઞાની જ ઓળખી શકે, અજ્ઞાની જ્ઞાનીને ઓળખી શકતા નથી. ૪૧. માનવ તન રૂપી મંદિરથી વિશેષ મહત્વશાળી મંદિર ત્રણ લેકમાં નથી. ૪૨. ક્ષમા વસ નથી, એ તે અભૂષણ છે. ૪૩. સંયમી પુરુષ માટે રાત્રિ પણ દિવસ સમાન છે. ૪૪. જ્ઞાનીનું જીવન નિર્દોષ બાળકથી પણ અનંત પવિત્ર છે. ૪૫. જૈન શાસ્ત્રો આ જીવનને તથા અનંત જીવનને પવિત્ર બનાવવાવાળું પરમશક્તિશાળી સાધન છે. ૪૬. જૈનશાસન વિશ્વને પવિત્ર બનાવવાવાળું પરમાર્થી પવિત્ર પુરુષાથી શાશ્વત મંડળ છે. ૪૭. અધોગતિના કર્તવ્યથી છેડાવે તે જ ધર્મ છે. ૪૮. આહાર-વિહારની અવિવેકતા રાખનારની તંદુરસ્તી ખરાબ થાય છે, આહાર-વિહારમાં વિવેક રાખનારની તંદુરસ્તી સારી રહે છે. એ જ પ્રકારે જ્ઞાની વિવેકપૂર્વક પિતાનું જીવન જીવે છે, અને અજ્ઞાની પાપમય જીવન જીવે છે જેથી તેની આત્મિક તંદુરસ્તી ખરાબ થાય છે. ૪૯. પરમાત્મ પદ એ આત્માને જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ અજ્ઞાનવશાત્ તે ભૂલાયેલ છે. ૫૦. યા. ૧૭
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy