SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ પ્રમેાધક ભાવના (૨) પ્રમાદ ભાવના :— હુંમેશા ગુણાનુરાગી ખનવું. બીજાના સદ્ગુણ દેખી પ્રસુતિ થવું અને વિચારવું કે મારામાં પણ એ ગુણ પ્રગટ થાએ. બધાના ગુણા દાષાથી દૂર રહેવાના પ્રયત્ન કરવા તે પ્રમાદ હૃદયમાં સ્થિર થાએ, એવી ભાવના કરવી. દેખવાની અને ભાવના મારા ૧૦ (૩) કરુણા ભાવના :— દુ:ખી જીવાને દેખીને દિલમાં કરુણા ઉત્પન્ન થાય, તેના દુઃખ દૂર કરવાની ભાવના થાય, પ્રયત્ન થાય, તેના દ્રવ્ય, ભાવ દુઃખને દૂર કરુ વગેરે ભાવનાનું ચિ’તન, મનન કરવું. (૪) મધ્યસ્થ ભાવના :- દુનાને દેખી તેને તિરસ્કાર ન કરવા મનને મલિન ન થવા દેવું, પણ વિચારવુ' કે કર્માધીન સજીવે છે, એમ વિચારી તેના પ્રત્યે ઉપેક્ષા ભાવ કરવા એ ચાર ભાવનાએને નિરંતર ભાવી તેવા ગુણા પેાતામાં પ્રગટ કરવા. જીવાત્મા નિરંતર વિચાર તેા કરે છે, પરંતુ વિશેષ કરીને અશુભ વિચાર વધારે કરે છે એ માટે અશુભ વિચારાના ત્યાગ કરવા શુભ ભાવનાના વારવાર આશ્રય ગ્રહણ કરવા જોઇએ. ४ આત્મદર્શન સત્ય, શ્રદ્ધા ગુણ પ્રગટ કરવાની ૩૬ ભાવનાએ આ જીવાત્માએ અનાદિકાળથી સમ્યક્ત્વ ભાવના ન ભાવવાથી જન્મ-મરણાદિ અનંત દુઃખ ભોગવી રહ્યા છે. જેવી રીતે સૂઈંદય થવાથી અંધકારના નાશ થાય છે અને પ્રકાશ
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy