SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સેહમ સોહમ જી સહમ સો હમ આમ પ્રબોધકર ભાવનાઓ લેખક તથા સંકલનકારઃ વિશ્વશાન્તિ ચાહક તારા અંતરમાં તને જે જે વાસના સતાવતી હોય તેની પ્રતિપક્ષી - ભાવનાઓમાં તું વારંવાર રમણ કર. જ્યારે પેલી વાસના જાગે... ટકે કે તરત જ પેલી પ્રતિપક્ષી પવિત્ર ભાવના દ્વારા તેને દૂર ભગાડી દે. આંતરિક પતનમાંથી ઉગરવાને આના સિવાય બીજો કોઈ માર્ગ સમજાતું નથી. સાથે સાથે આ માર્ગ ઘણે કારગત નીવડે છે, એ અનુભવ છે. તું પ્રયત્ન કર, શ્રદ્ધા ધારણ કરીને પ્રયત્ન કર. સફળતા અવશ્ય મળશે. પ્રથમવૃત્તિ સેડહમ એડહમ
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy