________________
અહં નમ: શ્રી હરિભદ્ર સૂરિવર્ય વિરચિત યોગદષ્ટિ સમુચ્ચય અનુવાદ
મંગલાચરણમ મહાવીર ભજે દેવ, ભક્તયા સલ્ફલા દાયક, યત પ્રસાદાત મયાપ્રાપિ, વિદ્યા સંતેષ કારિણી II ગુરુ કમલ નામાન તતા વન્દતિભાવાતા યત્પાદ નિરતે નિત્ય ચિત્તે શાંતિ લપરાં પરા શારદા ચરણી નત્વા યોગમાર્ગોભિદર્શક
અનુદિત મયા ખેચ્છા, ગદષ્ટિ સમુચ્ચય: ia અર્થ-અનુવાદ કર્તા મંગલાચરણ કરે છે, પરમાત્મા મહાવીર
દેવ તથા ગુરુવર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ તથા સરસ્વતી દેવીને વંદન કરી ગમાર્ગના સ્વરૂપને બતાવનાર તથા આત્મકલ્યાણ કરનાર ગદષ્ટિ સમુચ્ચય ગ્રંથનો સારાંશ, રહસ્ય અનુવાદ રૂપે અહીં હું જણાવું છું. ૧-૨-૩.
ગતંત્રગ શાસ્ત્રમાં પ્રવેશ કરવાને બહુ નિકટભૂત એવા ગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની વ્યાખ્યાને પ્રારંભ કરું છું. અહીં આ પ્રથમ આચાર્યશ્રી શિષ્ટ પુરુષના આચારને પાલન કરવા સારું તથા વિનેિની ઉપશાંતિ માટે પ્રયજન, અભિધેય,