________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૨૯ આ ત્રણ અવંચકમાંથી પ્રથમ યંગ અવંચક પ્રાપ્ત થાય છે. અને બીજા બે અવેચકની ઇરછાવાળા પ્રવૃત્તચક ગીઓ. અવંધ્ય કારણભૂત છે. શા કારણથી? આ ગીઓ છે તે જ ચાલુ વેગ પ્રગ-અધિકૃત યોગદષ્ટિ રૂપગના અધિકારી છે. એમ કેગના સ્વરૂપના જ્ઞાતાઓ કહે છે. ૧૩૫.
- ઉપરોક્ત યમનું સ્વરૂપ કહે છે બહાહિંસાયઃ પંચ સુપ્રસિદ્ધ યાદ સતામ | અપરિગ્રહ પયાસ્તથેચ્છાદિ ચતુવિધા કદ્દા
વિવેચન-દરેક દર્શનવાળાએ પાંચ યમને માને છે. - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમે, સર્વથા મહાવ્રતને ધારણ કરનારા સાધુઓને હોય છે. અને ગૃહસ્થને સ્થૂલથી હોય છે. સર્વ દર્શનેમાં સાધારણ રીતે માનેલા આ યમ છે. “યમા-ઉપમા –હિંસાદિથી પાછું હઠવું તેનું નામ યમે છે. પતંજલીઝષિ યોગશાસ્ત્રમાં પણ કહે છે કે “અહિંસાસત્યાસ્તયં બ્રહ્મચર્ય પરિગ્રહાયમા” ૨-૩૦. એ પાંચ યમે છે. તેમ જ એ પાંચના અંગે ઈરછાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમ. આ પ્રમાણે બીજા ચાર યમે પણ કહેલા છે. આ જણાવેલા પાંચ યમેને સર્વથા કે દેશ થકી પાલન કરવાની ઈચ્છા થવી તથા તેમાં પ્રવૃત્તિ કરવી આ બે યમેવાળા પ્રવૃત્તચક ગીઓ હોય છે. ૧૩૬.
ચાર યમનું વિશેષ સ્વરૂપ તદ્રુત કથાપ્રીતિયુતા તથાકવિપરિણામિની ! મેન્વિચ્છાવહ પ્રથમ યમ એવ તુ ૧૩૭.
ચો. ૯