________________
ગિદષ્ટિ સમુચ્ચય પર થાય છે અર્થાત્ તે સમભાવી હોય છે. તે પિતાના દોષોને દૂર કરનાર હોય છે. ઈષ્ટ વસ્તુ તેને પ્રાપ્ત થાય છે. સર્વ જનેને તે વલ્લભ થાય છે. ધર્મની પ્રભાવના કરે છે. સાંસારિક માયાવી પદાર્થોમા તે મમત્વ કરતું નથી. શાસ્ત્રાનુસાર વર્તનારે હોય છે. તેનામાં ઉચ્ચ પ્રકારને સમભાવ હોય છે. તે જ્યાં જાય છે ત્યાં એકબીજાને વેર-
વિધ નાશ પામે છે, ઝઘડાએ ત્યાં રહેતા નથી, નવા ઉત્પન્ન થતા નથી. તે વિશાળ બુદ્ધિવંત હોય છે. તેનામાં “અહં મમ” મંદ થઈ જાય છે.
“વસુધૈવ કુટુંબ ની ભાવના તેનામાં ઓતપ્રોત થયેલ હોય છે. યેગમાં નિપુણ બનેલાના ઉપરોક્ત લક્ષણો જાણવા. આ બધા ગુણે સ્થિર દષ્ટિમાં પ્રગટ થાય છે. ૬.
ઈતિ શી સ્થિર દષ્ટિ સમાપ્તમ
છઠ્ઠી કાન્તા દષ્ટિ કાન્તાયામેતદષાં પ્રીતયે ધારણું પરે ! અડત્રનાન્યમુન્નિત્યં મીમાંસાતિ હિતેાદયા કડા
વિવેચન–છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં જ્યારે જીવ પ્રવેશ કરે છે ત્યારે તેનામાં પાંચમી દષ્ટિમાં બતાવેલા બધા જ ગુણે હોય છે, તે તેથી યોગમાં નિપુણ બનેલ હોય છે. યુગમાં નિપુણ થવાથી ગની સિદ્ધિઓ તેને પ્રાપ્ત થાય છે, પણ તે તેને અસાર સમજીને તેમાં આસક્ત ન બનતાં તે પિતાને વિકાસ કરતે આગળ વધે છે. કાન્તાદૃષ્ટિમાં બેધ તારાની પ્રભા સમાન સ્થિર હોય છે. રત્નને પ્રકાશ રત્ન હોય તેટલામાં જ પડે છે, વળી તેમાં રજ પડવાથી મલિન પણ થાય છે પણ તારાને પ્રકાશ ઘણે લબે તથા રજની મલિનતા વગરને