________________
૪૩૨ : સ્વાધ્યાય સંચય
જૈસી લાજ રાખી ટ્રૌપદી કી, હોનન દિની ઉધારી, ખેંચમ ખેંચમ હો ભુજ થાક્યો, દુ:શાસન-પચિહારી.
ચીર બઢાયો મુરારી...અબ કી ટેક હમારી. સૂરદાસ કી લાજ રાખો, અબ કો હૈ રખવારી, રાધે રાધે શ્રીવર ખારો, શ્રી વૃષપાન દુલારી,
શરણ તક આયો તિહારી..અબ કી ટેક હમારી.
હેત ભર્યું હૈયું અમીરસથી ઊછળે. પણ નવજાણું અર્પે કઈ આશીષ જો; સહુ ઉર સરખી સુખદ વસંત છવાઈ રહી, પમરે પદ્મપરાગ મધુર ચહુદિશ જો ...હેત ભર્યું - શી મનહર ફૂલવાડી આ ફાલી રહી, કુંજ નિકુંજની મંજરીઓ મલકાય જો; ગુંજે ભંગ અનંત બની મધુમસ્ત જ્યાં, રમણીય છાઈ લીલી શીળી છાય જો ...હેત ભર્યું છે સ્નેહ સમાધિ રસમાં સહુ ચકચૂર છે, પા ચમે ચાહી મન નેહ મધુર જો; ભાસે વિશ્વ રમતું રસના અંકમાં, દસ દિશ રસીલું રેલ્વે એ રસપૂર જો ...હેત ભર્યું છે એ અમીરસનો સહુને સરખો વારસો, એ જ તત્ત્વ વિલસે સહુ ઘટના પાર જો; સહુ સરખી જાતી ના અધિક કે ન્યૂન કો, સહુમાં સરખો એ ચેતન સંચાર જો ...હેત ભર્યું છે જે હુંમાં તે સહુમાં, સહુ ને હું વિશે, પ્રતિ આત્માનો એવો દિવ્ય અભેદ જો; એ અનુભવમાં ઊંડું સુખ સમજાય છે, સહજ થતો અંતર ગ્રંથિનો છેદ જો ...હેત ભર્યું છે