________________
સ્વાધ્યાય સંચય : ૧૯
યસ્વર્ગાવતરોત્સવ યદ્ભવજજન્માભિષેકોત્સવે; યદ્દીક્ષા ગ્રહણોત્સવે
યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે; યન્નિર્વાણગમોત્સવે જિનપતેપૂજાલ્કત તદ્ભવૈ, સગીત સ્તુતિમંગલે: પ્રસરતાં મે સુપ્રભાતોત્સવ: ૨૨
વંદન તથા પ્રણિપાતસ્તુતિ
અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરુ, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીઓ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; માન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગર, પરમજ્ઞાન સુખધામ; જેણે આખું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુ:ખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળધર્મ (માર્ગ) આપ શ્રીમદે