________________
૩૭૬ : સ્વાધ્યાય સંચય
શ્રી ગૌતમ સ્વામીનો વિલાપ-૨ (રાગ : અપૂર્વ અવસર એવો ક્યારે આવૃશે) શાસન સ્વામી સંત સ્નેહી સાહીબા, અલવેસર વિભુ આત્માના આધાર જો. આથડતો અહીં મૂકી મુજને એકલો, માલિક થમ જઈ બેઠા મોક્ષ મોજાર જો. વિધ્વંભર વિમલાતમ વ્હાલા વીરજી
મનમોહન તમે જાણ્યું કેવલ માંગશે, લાગશે અથવા કેડે એ જેમ બાળ જા.
વલ્લભ તેથી ટાળ્યો મુજને વેગળો, ભલું કર્યું એ ત્રિભુવન જન પ્રતિપાલ જો
અહો! હવે મેં જાણ્યું શ્રી અરિહંતજી, નિસ્નેહી વીતરાગ હોય નિરાધાર જો.
મોટો છે અપરાધ ઈંહા પ્રભુ માહરો, શ્રુત ઉપયોગ મેં દીધો નહિ તે વાર જો.
સ્નેહ થકી સર્યું ધિક્ એક પાક્ષિક સ્નેહને, એક જ છું મુજ કોઈ નથી સંસાર જો.
સૂરિ મણિક એમ ગૌતમ સમતાભાવમાં, વરિયા કેવળ જ્ઞાન અંનત ઉધ્ધાર જો. વિધ્વંભર વિમલાતમ વ્હાલા વીરજી
*
વિશ્વ ... ૧
... laedi ... 2
...
વિશ્વ ... ૩
વિશ્વ ... ૪
રીસાની આપ મનાવો રે
રીસાની આપ મનાવો રે, બિચ્ચ વસિઠ ન ફેર. રીસાની સૌદા અગમ હૈ પ્રેમ કા રે, પરખ ન બૂઝે કોય;
લે દેવાહી ગમ પડે પ્યારે, ઔર દલાલ ન હોય. રીસાની૰૧